નિવૃત્ત કર્મીઓનું સંમેલન રદ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ખાતે 17 મે એ મળનારૂં નિવૃત્ત કરમારીઓનું સંમેલન રદ કરવામાં આવ્યુું છે. આ અંગે સોરઠ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેણંદભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, 17 મે એ કલાસ વનથી લઇને કલાસ ફોર સુધીના તમામ ખાતાના નિવૃત્ત કર્મચારીઓનું મહામંડળ રચવા માટે મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ માટેની તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી. અનિવાર્ય સંજોગોને કારણે આ સંમેલન હાલ બંધ રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...