તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામાનંદી જ્ઞાતિનો વિદ્યાર્થી, નિવૃત જ્ઞાતિજનોનો સન્માન સમારોહ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ ખાતે વૈષ્ણવ બ્રહ્મ રામાનંદી જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નિવૃત જ્ઞાતિજનોને સન્માનિત કરવાનું આયોજન આગામી તા.28નાં રોજ કરાયું છે. માર્કશીટની ઝેરોક્ષ જૂનાગઢ-ગ્રામ્ય વિસ્તાર માટે તળાવ દરવાજા, ઇન્દ્રલોક આર્કેટ, અનુપભાઇ દેવમુરારી, ટીંબાવાડી માટે બજરંગ પાન, જયેશભાઇ નિમાવત, સ્ટાર પ્લેટેનિયમ, બીજો માળ, પીયુષ કુબાવતનો સંપર્ક સાધવા અને વધુ માહિતી માટે પ્રમુખ જનકરાય નિમાવતનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...