તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય શહિદોના બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય સેનામાં કામ કરતા જવાનો દેશની રક્ષા માટે શહિદ થઇ રહ્યા છે જેને લઇ તેમનો પરિવાર નોધારો બની જાય છે ત્યારે ભારતીય શહિદોના બાળકોને ફ્રીમા શિક્ષણ આપવા જૂનાગઢ એબીવીપી દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, શહીદોના બાળકો પ્રવેશ મેળવે તો તેમની ફ્રી યુનિવર્સિટી દ્વારા માફ કરવામાં આવે તેમજ અેનરોલમેન્ટ પરીક્ષા, પ્રવેશ અને એલીજબ્લીટી સર્ટી ફ્રી, ટ્રાન્સફર સર્ટી, ડીગ્રી કે અન્ય કોઇ પ્રકારની ફ્રી તેઓ પાસેથી લેવા ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો