તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર નજીક ખાનગી બસનો અકસ્માત થતા 6 મુસાફરોના મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસાવદર નજીક ખાનગી બસનો અકસ્માત થતા 6 મુસાફરોના મોત થયેલ છે.અને 25 થી વધુ ઇજા થયેલ છે. આ બાબતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા તાલુકા કોંગ્રસ પ્રમુખ કરશનભાઇ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ નયન જોષી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખી અકસ્માતમાં મૂત્યુ પામનારને વળતર ચુકવવા માંગ કરાઇ હતી.

વિસાવદર નજીક 11 જાન્યુઆરીના રોજ સાવરકુંડલા થી જૂનાગઢ તરફ આવતી ખાનગી બસને અકસ્માત નડતા તેમાં સવાર 6 મુસાફરો ના મૂત્યુ થયા હતા.જયારે આ ધટના પગલે આગેવાને અને તંત્ર દોડતું થયુ હતું અને વિસાવદર અને જૂનાગઢ સિવિલમાં સારવાર મુસાફરોની મુલાકાત લઇ શાત્વના આપી હતી.ત્યારે મૃતકના પરિવારોને અને ઇજા ગ્રસ્તોને વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અકસ્માતના પગલે વિસાવદર ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વિસાવદર અને જૂનાગઢ હોસ્પિટલે દર્દીઓની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો