તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળનાં ઓસામાં જુગાર રમતા 4 ઝડપાયા, 6 પલાયન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં ઓસા ગામે જાહેરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને શીલ પોલીસે ઝડપી લઇ રોકડ, બાઇક સહિત કુલ રૂ.18 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન 6 શખ્સો નાસી ગયા હતાં. શીલનાં પીએસઆઇ ઝાલા અને સ્ટાફે ઓસા ગામે રેઇડ કરી જાહેરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલા રાઘવ ઉર્ફે રઘો ભગા ગરેજા, લાખા દેવા કીંદરખેડીયા, કેશોદનાં બાલાગામનાં નારણ દેવાયત વાઢીયા, છગન રામા મોકરીયાને ઝડપી લઇ રોકડ, બાઇક સહિત કુલ રૂ.18040નો મુદામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન છ શખ્સ્ો નાસી જતાં તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...