તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ અખિલ હિન્દ પરિષદ તથા જાગૃતિબેન સી.ખારોડ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા.26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને સાંજે 4 કલાકે પુષ્પાબેન મહેલા હોલ, સર્કિટ હાઉસ સામે, 18 વર્ષ ઉપરની વય ધરાવતા બહેનો માટે દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાશે. સ્પર્ધામા ભાગ લેવા ઇચ્છતા બહેનોએ આગામી તા.રર સાંજે 7 કલાક સુધીમા અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ સાધનાબેન નિર્મળ, ખજાનચી ભાવનાબેન વૈશ્નવ, પુષ્પાબેન મહેતા હોલ ખાતે સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...