તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે ફ્રી સીવણ કલાસનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે ફ્રી સીવણ કલાસનું આયોજન

જૂનાગઢ | જૂનાગઢ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત મહિલાઓ માટે વિના મૂલ્યે સીવણ ક્લાસ જોશીપરા, બાપુનગરમાં આવેલ ગાયત્રી સ્કુલ બિલ્ડીંગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18 થી 45 વર્ષની બહેનો તાલીમમાં જોડાવા માટે પ્રમુખ ડો.રાજેશ ભાખરનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો