તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુના મનદુ:ખનમાં આધેડને છરી બતાવી ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના જાલોરાપા રોડ પર જુના મનદુ:ખને લઇને આધેડને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જૂનાગઢના જાલોરાપામાં રહેતા અલીશા મંજુરશા બાનવાને ચારેક મહિના પહેલા ફારૂકશા કમાલશા બાનવા સાથે બોલાચાલી થઇ હતી અને તે અંગે ફરિયાદ પણ નોંધાઇ હતી. જેનું મનદુ:ખ રાખી શનિવારના રોજ જાલોરાપા રોડ પર અલીશાને ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો