તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શપથ | મારુ અને મારા પરિવારનું અસ્તિત્વ જાળવી રાખવા જળ બચાવીશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં વસતા ભાલોડીયા પરિવારનું સાતમું પારિવારીક સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પરિવારનાં તમામ સભ્યોએ જળ બચાવવા અને સફાઇ માટેનાં સંકલ્પ લેવાયા હતા. ઉપરાંત સ્નેહમિલનમાં બાળકો, યુવાનો અને વડીલો માટે અવનવી રમતોનું આયોજન રોયલ ગેમ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરિવારનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહીત કરાયા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...