તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિફ્ટીએ ફરી 10850નો વિ-શ્વાસ તોડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિફ્ટીએ ફરી 10850નો વિ-શ્વાસ તોડ્યો
વૈશ્વિક શેરબજારોમાં મોટી વધઘટનો અભાવ, અમેરીકા-ચીન વચ્ચેની મિટિંગ કોઇપણ નિર્ણય સિવાય સમાપ્ત થઇ અને ક્રૂડ ફરી 60 ડોલર ક્રોસ થવા સાથે સ્થાનિકમાં સળંગ ચાર દિવસની તેજી પચાવવામાં નિષ્ફળ ગયેલો નિફ્ટી ફરી એકવાર 10850 પોઇન્ટનો વિ-શ્વાસ છોડી ચૂક્યો છે. ટ્રાયેન્ગલ અને ડાયમંડ પેટર્નના હાયર એન્ડ ઉપર નિફ્ટી અથડાઇ રહ્યો છે. તે જોતાં નીચામાં 10801 અને 10733 પોઇન્ટનો સપોર્ટ ધ્યાને રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા ભલામણ છે. સમિત ચવાણ, એન્જલ બ્રોકિંગ

અન્ય સમાચારો પણ છે...