તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર અને ભેંસાણમાં 140 લાખના ખર્ચે નવા રસ્તાઅો બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા વિકાસના કામોને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુરી મળી હોવાથી વિસાવદર અને ભેંસાણમાં 140 લાખના ખર્ચે નવા રસ્તાઓ બનાવામાં આવ્યા છે. રસ્તાઓ મંજુર કરવા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, મહામંત્રી નિતીનભાઇ ફળદુ, જિલ્લા ભાજપ આગેવાન એલ.ટી.રાજાણી, વંદનાબેન મકવાણા, દિનેશભાઇ ખટારીયા સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી જયેન્દ્રભાઇ સાવલીયાએ જણાવ્યું હતું.

મંજુર થયેલા રસ્તાઓ
તાલુકો રસ્તાનું નામ કામગીરી રકમ

વિસાવદર માંગનાથ પીપળી મેટલ ટુ ડામર 40 લાખ

વિસાવદર નાની મોણપરી ્રોઝવે 30 લાખ

ભેંસાણ કરીયા મેંદપર રોડ સ્લેબ ડ્રેઇન 10 લાખ

ભેંસાણ મોરવાડા સરદારપુર બોક્સ કલવર્ટ 30 લાખ

ભેંસાણ મંડલીકપુર છોડવડી સ્લેબ ડ્રેઇન 30 લાખ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો