તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા હાજર રહ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જોષીપરાના સિધ્ધેશ્વર મહાદેવના મંદિર ખાતે રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા હાજર રહ્યા હતા.

શહેરના જોષીપરા વિસ્તારના સિધ્ધેશ્વર મંદિર ખાતે ત્રિશુલ દિક્ષા અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓની બેઠક યોજાહઇ હતી. જેમાં 121 ત્રિશુલ દિક્ષાર્થી અને અન્ય લોકો સહિત 300થી વધુ હાજર રહ્યા હતા.

આ તકે હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા, જિલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાજકીયા, નગર અધ્યક્ષ ગૌરવ સુખાનંદી, જિલ્લા અધ્યક્ષ રાજુ રાઠોડ, જિલ્લા મંત્રી કૌશિક ગજેરા, સુરેશ બજાણીયા અને સંગઠન મંત્રી નાનજીભાઇ સાખ સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો