તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રી કુંભ મેળાને લઇને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવરાત્રી કુંભ મેળાને લઇને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્લી તથા ચાઇલ્ડ ઇન્ડીયા ફાઉન્ડેશન અંતર્ગત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાઇલ્ડ લાઇન 1098 જૂનાગઢમાં કાર્યરત કરવામાં આવી છે. મેળામાં કોઇ બાળક વિખુટુ પડી જાય અથવા હેરાન થતા બાળકો માટે તાત્કાલીક સેવા ચાઇલ્ડ લાઇન 1098 મેળામાં કાર્યરત છે. જેમાં કોઇ પણને આ સેવાનો લાભ મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1098 ડાયર કરી મદદ મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો