તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસના અનેક કામો થયા |જૂનાગઢમાં ભાજપના શાસનમાં વિકાસના અનેક કામો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકાસના અનેક કામો થયા |જૂનાગઢમાં ભાજપના શાસનમાં વિકાસના અનેક કામો થયા છે. સૌને સાથે રાખીને કામ કરવામાં આવ્યા છે. વિકાસના કારણે જૂનાગઢ શહેરે અેક નવી ઓળખ ઉભી કરી છે. આદ્યાશકિતબેન મજમુદાર, મેયર.

કૌભાંડો મામલે તપાસ શરૂ છે |વિપક્ષ દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે તપાસ શરૂ છે. જવાબદારો સામે પગલાં લેવાશે. ભાજપે કરેલા અબજો રૂપિયાના કામોના કારણે લોકો ભાજપને જ મત આપશે અને ફરી ભાજપની બોડી આવશે. 20 થી 25 જુન સુધીમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને સંભવત : 21 જુલાઇએ ચૂંટણી યોજાશે. ગિરીશ કોટેચા, ડેપ્યુટી મેયર.

અન્ય સમાચારો પણ છે...