તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેંદરડા તાલુકાનાં માનપુર ગામે 101 વર્ષ જૂનો કિલ્લો છે. જેતપુર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા તાલુકાનાં માનપુર ગામે 101 વર્ષ જૂનો કિલ્લો છે. જેતપુર સ્ટેટ હતું એ વખતે દરબાર નામવાળા માણસયા વાળાએ આ કિલ્લો બંધાવ્યો હતો. માનપુર તેમની રાજધાની હતી. તેઓ આજ કિલ્લામાં રહેતા. આજે પણ આ કિલ્લામાં તેમનો પરિવાર વસે છે. સૌરાષ્ટ્રનાં માજી રાજવીઓ આ કિલ્લાની મુલાકાતે આવતા. જામનગરનાં જામસાહેબ દિગ્વિજયસિંહજી, જૂનાગઢનાં નવાબ મહોબતખાનજી, રાજકોટનાં ધર્મેન્દ્રસિંહજી, વગેરે આ કિલ્લામાં મહેમાન બનતા અને નજીકમાં સાસણ ગિરમાં સાથે ફરવા જતા.

અન્ય સમાચારો પણ છે...