સાયકલ ટ્રેકના નામે મનપાએ લોકોને છેતર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા બહાઉદ્દિન કોલેજથી મોતીબાગ સુધી સાયકલ ટ્રેક બનાવવાનુ આયોજન થયું હતું. આ કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે પરંતુ રૂપિયા કમાવાનુ સાધન હોય તેમ સાયકલ ટ્રેક જેવુ કશુ તેમા દેખાતુ નથી. લોકોના ટેક્સના પૈસા સાયકલ ટ્રેકમાં ખર્ચી નાખ્યાં છે. સાયકલ ટ્રેકના નામે જૂનાગઢની પ્રજા સાથે મહાપાલિકાએ છેતરપીંડી કરી છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...