તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના ભવનાથ ખાતે 27ફેબ્રુઆરીથી મહા શિવરાત્રી કુંભ મેળાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના ભવનાથ ખાતે 27ફેબ્રુઆરીથી મહા શિવરાત્રી કુંભ મેળાનો પ્રારંભ થનાર છે. મનપામાં મંગળવારે સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ ગ્રાન્ટમાંથી થનાર 27.50 કરોડના વિકાસ કામો માટેની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી હતી. જયારે ગિરનારી શિવરાત્રી કુંભ મેળા સબબ ભવનાથમાં સીસીટીવી કેમેરા ફીટીંગની કામગીરી કરવા માટે સ્થાયી સમિતીએ 14.92 લાખ મંજૂર કર્યા છે. આમ,મેળાના એક દિવસ પૂર્વે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત મનપા દ્વારા લાઇટના કામોના વાર્ષિક ભાવોને પણ મંજૂર કરવામાં આવેલ છે. જયારે મનપા હસ્તકના ટેમ્પરરી લાઇટ કનેકશન અને એલઇડીના ભાવોને પણ મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો