તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ સ્થિત પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સ્થિત પ્રેમાનંદ વિદ્યાધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્યુઅલ ફંકશનનું આયોજન કરાયું છે. ચાલુ વર્ષે આગામી તા.15 ડિસેમ્બરના રોજ સાંજે 5:45 કલાકે એન્યુઅલ ફંકશનનું આયોજન કરાયું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુક્તાનંદબાપુ, મેધાનંદબાપુ, મુખ્ય મહેમાન તરીકે લાલજીભાઇ અને વિજ્યાબેન કારા, નરસિંહ યુનિ.ના કૂલપતિ ચેતન ત્રિવેદી, મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, કિરીટ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...