તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળ રેલ્વે સ્ટેશન પાસેથી બાઇકની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ તાલુકાનાં છાત્રોડા ગામે રહેતા દિવ્યેશભાઇ પરબતભાઇ બોરખતરીયા વડોદરામાં પ્રાઇવેટ નોકરી કરે છે તેમને કામ સબબ રાજકોટ જવાનું હોય વેરાવળ રેલ્વે સ્ટેશન પાસે બાઇક નં.જીજે-11-એએન-4014 પાર્ક કર્યું હતું. રાજકોટથી આવી જોતા બાઇક નજરે ચઢયુ ન હતુ. અંતે જૂનાગઢ રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...