તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંમાંગનાથ યુવક મંડળે જણાવ્યુ હતું કે, માંગનાથ રોડ ઉપર રેકડી ફેરવી વર્ષોથી નાના ધંધા કરી પાંચ પૈસા કમાઇ ગુજરાન ચલાવીએ છીએ. પરંતુ ત્રણેક માસથી રોડ ઉપર કેટલાક અસામાજિક તત્વો ધાક ધમકી આપી દબાવે છે. જેનાં કારણે આવકનો કોઇ બીજો કોઇ સોર્સ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય છે. આટલા વર્ષોથી ધંધો કરીએ છતાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ નથી. ટ્રાફિક થવાનું મુખ્ય કારણ રેકડીધારકો નથી પરંતુ અવ્યવસ્થિત અને મન ફાવે તેમ પાર્કિંગ કરેલા વાહનો દ્વારા થાય છે તેવી રજૂઆત કરી હતી. હજારો લોકો ખરીદી કરવા કરવા નીકળે છે અને એક માત્ર મુખ્ય બજાર છે. અન્ય ધંધાર્થીને અમે નુકશાન પહોંચાડયુ નથી. જૂનાગઢનું તંત્ર નાના રેકડીધારકોને શાંતિપુર્વક ધંધો કરી શકે એવી વ્યવસ્થા કરી આપે એવી માંગ બિપીન દવે, રાજુ દવે, ધનશ ચુડાસમા, હેમાંગ નારંગ, ચેતન ત્રિવેદી વગેરેએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો