તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ગુરૂ પુર્ણિમાં ઉજવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંગુરૂપૂર્ણિમાં નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાયાં હતાં. જેમાં ઝાંઝરડા રોડ સ્થિત માનવ ઉત્થાન સેવા સમિતિ આશ્રમ ખાતે ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્યાન શિબિર, યોગાસન પર નૃત્ય, ગુરૂ પાદુકા પુજન અને સાધ્વીજી બંદગીબાઇજી, સા.સુધન્યાબાઇજી અને સાધ્વીજી ભવ્યાબાઇજી દ્રારા ગીતા-રામાયણ અને ઉપનિષદ પર સત્સંગ યોજાયો હતો.તેમ રાજુભાઇ રાવળે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો