તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધના એલાનની અસર, STના 755 રૂટ રદ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ, અમરેલી ડિવિઝનની 700 બસોના પૈડા મંગળવારથી બંધ

ટ્રાન્સપોર્ટેશન. રિપોર્ટર. રાજકોટ

સૌરાષ્ટ્રમાંદલિત સમાજે બુધવારે ગુજરાત બંધના એલાનને પગલે રાજકોટ ડેપોની 55, જૂનાગઢ એસટીના 500 તેમજ અમરેલી ડેપોની 200 મળી 755 બસના રૂટ રદ કરી દેવાયા છે. રૂટ ગુરુવારે શરૂ થવાની શક્યતા છે. તકનો લાભ લઇ ખાનગી વાહનચાલોએ મુસાફરોને લૂટ્યા હતા.

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક ડી.અેમ. જેઠવાના જણાવ્યા મુજબ જૂનાગઢ એસ.ટી. ડિવિનઝનમાં 500 બસ છે તેમજ અમરેલી ડિવિઝનમાં 200 બસ છે. તમામ બસોના જૂનાગઢ, પોરબંદર તેમજ અમરેલીના રૂટ મંગળવાર સાંજથી કેન્સલ કરી દેવાયા છે.

રાજકોટ ડિવિઝનમાં કુલ 455 બસો દોડાવવામાં આવે છે જે પૈકી 55 બસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝન દ્વારા સવારથી જેતપુર સુધી બસો દોડાવાઇ રહી છે. ધોરાજી, ઉપલેટા લાઇન સવારથી બંધ છે. જે 755 બસ રૂટ બંધ છે તે કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તો સંભવત ગુરુવાર સવારથી શરૂ થશે.

ખાનગી વાહનચાલકોએ મુસાફરોને લૂંટ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો