તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાં હરીકૃષ્ણ નગર જોષીપુરા ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયની 100મી

જૂનાગઢ |જૂનાગઢમાં હરીકૃષ્ણ નગર જોષીપુરા ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયની 100મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં હરીકૃષ્ણ નગર જોષીપુરા ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયની 100મી જન્મજયંતિએ બેઠક યોજાઇ હતી. જેમાં વોર્ડ નં.5ના કાર્યકરતા ભાઇઓ અને બહેનો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, પુનિત શર્મા, ભરતભાઇ શીંગાળા, ચંદ્રેશભાઇ હેરમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા પછી 350થી વધુ બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા મનુભાઇ મોકરીયા,અરવીંદભાઇ રામાણી,પ્રવીણભાઇ વાધેલા સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 100મી જન્મ જયંતિ ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...