તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જિલ્લાની ગ્રામ પંચાયતમાં ઇ ગ્રામની સુવિધાનો અભાવ

જિલ્લાની ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામની સુવિધાનો અભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજળી બીલ, ફોર્મ ભરી શકાય તેથી અજાણ

જૂનાગઢજિલ્લાની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટની સવલત આપવામાં આવી છે. પરંતુ તે લોકોને મળતી હોય તેવી રીતે તાલુકામાં કે જિલ્લામાં કામગીરી માટે ધક્કા ખાવા પડે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તક 490 ગ્રામ્ય વિસ્તાર છે. આઝાદી સમય પહેલાથી વિદ્વાનોને ગામડાનાં વિકાસ માટે સુચના આપી હતી. પરંતુ ગામડાઓનાં વિકાસમાં કોઇને પણ રસ હોય તેમ જાણ થાય છે. સરકાર દ્વારા ગામડાનાં વિકાસ માટે દર વર્ષે લાખો ખર્ચ કરી કોમ્પ્યુટર, ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવે છે. જેનો ગામવાસી લાભ લઇ શકે છે.

જેમાં ગામનો ખેડૂત 7-12, ગ્રામજનો વીસીઇ મારફત વીજળી બીલ, અરજી ફોર્મ ભરી શકે છે. ગામનાં સરપંચ, મંત્રી વગેરે દ્વારા બાબતે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવતું હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને માહિતી આપવામાં આવતી હોય તે રીતે લોકો તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ધક્કા ખાતા હોય છે. બાબતે સંજયભાઇ પટેલને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, ગ્રામ પંચાયતમાં સમયસર કોઇ હાજર હોતું નથી. આવી કામગીરી થાય તેની જાણ નથી.

ગામડાનાં વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ ગ્રામજનો સુધી યોજનાઓની માહિતી પહોંચે છે કે તેવા પ્રશ્નાર્થ ઉઠે છે. વિશે માહિતી ફેલાવવી જોઇએ.

જૂનાગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિની ઉણપ

અન્ય સમાચારો પણ છે...