તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ| જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ

જૂનાગઢ| જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી અાર.જી અપારનાથીને ગુજરાત રાજયનાં રાજયપાલ ઓ.પી.કોહલીનાં હસ્તે ગ્રીન ગુજરાત ગૌરવ એવોર્ડ- 2016 એનાયત કરવામાં આવ્યો હતો. તકે સાંસદ રાજેન્દ્રકુમાર ચાવડા, ધારાસભ્ય રાઠોડ, જીતુભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.

પશુ પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટીને એવોર્ડ એનાયત

અન્ય સમાચારો પણ છે...