• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં સક્કરબાગ પાસે આજે એક ભરેલો ટ્રક ગટરમાં ખૂંચી ગયો

જૂનાગઢનાં સક્કરબાગ પાસે આજે એક ભરેલો ટ્રક ગટરમાં ખૂંચી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં સક્કરબાગ પાસે આજે એક ભરેલો ટ્રક ગટરમાં ખૂંચી ગયો હતો. ટ્રકનું આગળનું વ્હીલ અંદર ખૂંચી જવાનાં કારણે ટ્રક રોડ ઉપર ઉભો રહી ગયો હતો. જેને કારણે રોડ ઉપર ટ્રાફીક પણ સર્જાયો હતો. ખાસ કરીને રોડ ઉપર હસ્નાપુરની પાણીની પાઇપ લાઇન નાખવામાં આવી છે. વરસાદનાં કારણે અહિં વારંવાર વાહનો ફસાઇ રહ્યા છે. }મેહુલચોટલીયા

સક્કરબાગ પાસે ટ્રક ફસાયો

અન્ય સમાચારો પણ છે...