પરિણીતાએ ફિનાઇલ પી લેતા હાલત ગંભીર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંદાતાર રોડ પર રહેતી શારદાબેન અરવિંદભાઇએ તેમના ઘરે અગ્મય કારણોથી ફિનાઇલ ગટગટાવી લેતા હાલત ગંભીર થઇ ગઇ હતી. બનાવ અંગે પરિવારનાં સભ્યને જાણ થતા મહિલાને જૂનાગઢની સિવીલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાઇ હતી. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલમાં પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી છે. બાદ ઘણા સમયથી પતિ-પત્ની પરિવારથી દુર રહેતા હોય અને પરિણીતાનાં માતા દુબડી પ્લોટમાં રહેતા હોવાની વિગત જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...