પહેલાં ગુડ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

જૂનાગઢ |જૂનાગઢજિલ્લા રોજગાર વિનીમય કચેરી અને માહિતી ખાતાની કચેરી દ્વારા તા.11થી 17 ઓગષ્ટ સુધી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમનું ઉદ્દઘાટન તા.11 ઓગષ્ટે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ ખાતેથી કરાશે. તેમ રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માર્ગદર્શન યોજાશે

અન્ય સમાચારો પણ છે...