કાલસારીનો આઘેડ દેશી દારૂ સાથે ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરતાલુકાનાં કાલસારી ગામે મફતિયાપરામાં રહેતો વેલજીભાઇ પાતાભાઇ પરમાર નામનો શખ્સ દેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમીનાં આધારે એએસઆઇ ડી. એચ. ડામોરે તેને ઘેર દરોડો પાડ્યો હતો. અને તેની પાસેથી રૂ. 110 ની કિંમતનો 5 લિટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.દારૂ ક્યાંથી આવ્યો તેની પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...