તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઓમ એન્જિ.કોલેજમાં ટેકનીકલ ઇવેન્ટ સ્પેકટ્રોમ 2016 યોજાયું

ઓમ એન્જિ.કોલેજમાં ટેકનીકલ ઇવેન્ટ સ્પેકટ્રોમ-2016 યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીઓમ એન્જીનિયરિંગ કોલેજમાં ટેકનીકલ ઇવેન્ટ સ્પેકટ્રોમ-2016નું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢની ઓમ એન્જીનિયરીંગ કોલેજ ખાતે બે દિવસીય ટેકનીકલ ઇવેન્ટ સ્પેકટ્રોમ-2016નું આયોજન કરવામાં આવ્યું હતું. 2000 કરતા વધારે વિધાર્થીઓ ભાગ લીધો હતો.

ઇવેન્ટમાં 24 કરતા વધારે ટેકનીકલ તથા નોનટેકનીકલ ઇવેન્ટસ યોજાઇ હતી. જેમાં જૂનાગઢ તથા સૌરાષ્ટ્રની 50 કરતા વધારે કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. અને પોતાનાં ટેલેન્ટનું પ્રદર્શન કર્યું હતું. બે દિવસમાં વિધાર્થીઓએ પાતનું પ્રેકટીકલ જ્ઞાન અને ટેકનિકલ જ્ઞાનનો અદભુત સમન્વય કરવાનો મોકો મળ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા ઓમ એન્જનિયરીંગ ડિગ્રીના 141 અને ડિપ્લોમાંના 150 વિધાર્થીઓ જહેમત ઉઠાવી હતી. સારા કાર્યક્રમ બદલ પ્રો. હિમાન્શુ ગજેરા, પ્રો. ધીરૂ દિવરાણીયા, પ્રો. હાર્દીક રામાણી શુભેચ્છા પાઠવી હતી.

ઇવેન્ટમાં મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...