તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બ્રહ્મસમાજે મહાપાલિકાનાં ચૂંટાયેલા સભ્યોને આવકાર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મસમાજે મહાપાલિકાનાં ચૂંટાયેલા સભ્યોને આવકાર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંબ્રહ્મસમાજનાં યુવાનોને નવનિયુક્તિ થયેલા મહાનગરપાલિકાનાં સભ્યોનો સત્કાર કર્યો હતો. જેમાં આગામી વર્ષમાં પ્રજા હિતાર્થે કામગીરી થાય તે માટે સન્માન કરવા જણાવ્યુ હતું.

જૂનાગઢમાં બ્રહ્મસમાજનાં યુવા કાર્યકરો સમાજની સેવા કરતા પદાધિકારીનું સન્માન કર્યુ હતું. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટાયેલા પદાધિકારીઓ શહેરનાં વિકાસ માટે કામગીરી કરે તેવા હેતુથી આયોજન કર્યુ હતું.

જેમાં ગીરીશ કોટેચા, નિલેશ ધુલેશીયા, પુનિતભાઇ, શિલ્પાબેન જોષી, આધ્યાશક્તિબેન, મીનાબેન મક્વાણા વગેરે પદાધિકારીઓને છાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું. તકે જયદેવ જોષી, સુમિત વ્યાસ, કાર્તિક ભટ્ટ, દેવાંગ જોષી, આશિષ રાવલ, મનોરંજન સર્કિટ હાઉસનાં પ્રફુલ્લ જોષી, સેવક બટુકબાપુ, હસુભાઇ જોષી, સનત પંડ્યા, અોમ રાવલ, નિર્ભય પુરોહિત, હિમાંશુ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મસમાજનાં અગ્રણીઓએ હાજર રહી પદાધિકારીઓને આવકાર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો