તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોષીપરામાં સહી ઝુંબેશ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોષીપરાવિસ્તાર અને શહેરને જોડતો એકમાત્ર અન્ડરબ્રિજની દુર્ઘટના વિસ્તારના લોકો ક્યારેય ભુલી શકશે નહી. તંત્રની જે ઘોર બેદરકારી સામે આવી છે. તે આંખે ઉડીને સામે આવી છે.

તંત્રએ એડવાન્સ ટેક્સ ના નામે જૂનાગઢમાંથી લાખો રૂપિયાનો ટેક્સ વસુલી લીધો છે. અને અનેક કામ અધુરા છોડી ઘોર નિંદ્રામાં જતુ રહ્યુ છે. જેથી આજે જૂનાગઢ ના જોષીપરા વિસ્તારના લોકોએ આજે સહી ઝૂબેશ હાથ ધરી હતી. અને તંત્રને જગાડવાનું બીડુ ઝડપ્યુ હતુ દિવસ ભરમાં હજારો લોકોની સહી લેવામાં આવી હતી. સ્થાનીકોઅે માંગ કરી હતી. કે મનપા દ્વારા તાત્કાલીક ગટરનું પાણી અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરે તેમજ સોેથી અગત્યનો પ્રશ્ન જોષીપરા અન્ડરબ્રિજ બંધ થઇ જવાને કારણે લોકો ખામધ્રોળ ફાટક અને જોષીપરા ફાટક તરફથી વાહનો ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો