તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢનાં ભેંસાણ રોડ પર અાવેલી ઓમ એન્જીનિયરીંગ કોલેજ ખાતે

જૂનાગઢ |જૂનાગઢનાં ભેંસાણ રોડ પર અાવેલી ઓમ એન્જીનિયરીંગ કોલેજ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢનાં ભેંસાણ રોડ પર અાવેલી ઓમ એન્જીનિયરીંગ કોલેજ ખાતે આવતીકાલ તા. 27 ફેબ્રુઆરીને શનિવારનાં રોજ સાંજે 6:15 વાગ્યે કાજલ ઓઝા-વૈદ્યનું વ્યાખ્યાન યોજાયું છે. દિવ્ય ભાસ્કરનાં કોલમીસ્ટ કાજલ ઓઝા-વૈદ્ય ઓમ એન્જીનિયરીંગ કોલેજનાં છાત્રોને ઇન્સ્પીરેશન-2016 કાર્યક્રમ અંતર્ગત મોટીવેશન વ્યાખ્યાન આપશે. માટે પ્રો. મેહુલ બારૈયા, પ્રો. યોગેશ એચ. જોષી અને મિત્તલ એમ. પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

ઓમ એન્જીનિયરીંગ કોલેજમાં કાજલ ઓઝા-વૈદ્યનું વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...