તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગની અનેક જગ્યા ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુજરાત વિધાનસભામાં એવો પ્રશ્ન રજુ કર્યો હતો કે હાલ જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં- 16, માંગરોળમાં-8 મેંદરડામાં -8, વંથલીમાં- 8 અને વિસાવદરમાં -8 જગ્યા ખાલી પડેલ છે. જે મૌખિક ઇન્ટરવ્યુ તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યા ભરી દેવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસીસ્ટની -8 લેબોરેટરી ટેકનીશ્યનની- 9, ડ્રાઇવરની -20 , વોર્ડબોયની -18, આયાની- 24 સહિતની 132 જગ્યા ખાલી છે જે ભરવાની પ્રક્રીયા ચાલુ કરી દેવાઇ .

અન્ય સમાચારો પણ છે...