તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એન્જીનિયરીંગ કોલેજમાં કાજલ ઓઝા વૈદ્યનું વ્યાખ્યાન

એન્જીનિયરીંગ કોલેજમાં કાજલ ઓઝા-વૈદ્યનું વ્યાખ્યાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંભેંસાણ રોડ પર અાવેલી ઓમ એન્જીનિયરીંગ કોલેજ ખાતે આવતીકાલ તા. 27 ફેબ્રુઆરીને શનિવારનાં રોજ સાંજે 6:15 વાગ્યે કાજલ ઓઝા-વૈદ્યનું વ્યાખ્યાન યોજાયું છે. દિવ્ય ભાસ્કરનાં કોલમીસ્ટ કાજલ ઓઝા-વૈદ્ય ઓમ એન્જીનિયરીંગ કોલેજનાં છાત્રોને ઇન્સ્પીરેશન-2016 કાર્યક્રમ અંતર્ગત મોટીવેશન વ્યાખ્યાન આપશે. માટે પ્રો. મેહુલ બારૈયા, પ્રો. યોગેશ એચ. જોષી અને મિત્તલ એમ. પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

હાલનાં સમયમાં વિદ્યાર્થીઓ પર જાણે કે ભણતરનો ભાર આવી ગયો હોય તેમ વારંવાર વિદ્યાર્થીઓની આત્મહત્યામાં તેમજ ભણ્યા પછી શું કરવું તેવા પણ પ્રશ્નો આવતા હોય છે. ત્યારે તેઓને ભણતર સાથે મોટીવેસન મળી રહે તે માટે થઈને વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...