તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગોવર્ધન મઠ, પુરીનાં શંકરાચાર્ય 28 અને 29મીએ જૂનાગઢમાં

ગોવર્ધન મઠ, પુરીનાં શંકરાચાર્ય 28 અને 29મીએ જૂનાગઢમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયસંસ્કૃતિમાં અઢી હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે ભારત વર્ષમાં ચાર દિશાઓમાં દ્વારીકામાં શારદા મઠ હિમાલયનાં બદ્રિનાથમાં જ્યોતિર્મઠ, ઓરિસ્સાનાં પુરીમાં ગોવર્ધન મઠ અને દક્ષિણ ભારતનાં કાંચી કામમોટીમાં શ્રૃંગેરી મઠ એમ 4 મઠની સ્થાપના કરી હતી. જેમાં પુરીનાં ગોવર્ધન મઠનાં પીઠાધીશ્વર શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજી આગામી તા. 28 અને 29 નવેમ્બરે જૂનાગઢ આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...