• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મેંદરડા, બીલખા, વંથલી અને કેશોદ પંથકમાંથી જુગાર રમતા 22 ઝડપાયા

મેંદરડા, બીલખા, વંથલી અને કેશોદ પંથકમાંથી જુગાર રમતા 22 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા,બીલખા, વંથલી, કેશોદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા હતાં. આમ પોલીસે જુગાર રમતા શખ્સો પર તરખાટ મચાવી તેમની અટક કરી હતી અને તેમની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેંદરડાનાં આલીધ્રામાંથી વલ્લભ મોહન રાજાણી, હરસુખ વાલજી અમરછેડા, ભગવાન બેચર રાખોલીયા, ધીરૂ વેલજી ગજેરા, ભગવાન કરશન ચાવડા, કાળા ખોડા મેવાડાને 2910, બીલખા તાબેનાં સાંખડાવદરમાંથી પરબત શિવા ચોથાણી, ગોબર ગભા વાઘેલા, દામજી મોહન પટોડીયા, દિલસુખ કરશન સોલંકી, રવજી હરજી માંગરોલીયા, મથુર ગોવીંદ ચોથાણી, બાલુ મનજી વણપરીયા, ધીરજ હરી જોંટગીયા, ભીખુ રામ વાળાને 4750, વંથલીમાંથી ઇબ્રાહીમ ઉર્ફે બરી યુસુફ અમરેલીયા, ગફાર કાસમ જેઠવા, કાસમ હશન જેઠવા, અશરફ ઇસ્માઇલ મહિડા, અનવર બાબુ બકાલી, સાહિલ અલારખાને 6 હજાર, કેશોદમાંથી કલ્પેશ શામજી દલસાણીયાને 250નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...