તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • થલીમાં તું અમને ગમતી નથી તેમ કહી પરિણીતાને કાઢી મુકી

થલીમાં તું અમને ગમતી નથી તેમ કહી પરિણીતાને કાઢી મુકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાંથલી ગામે રહેતા વિક્રમબાબુ સોલંકી, બાબુ સોલંકી, દિવાળીબેન સોલંકી, મોહન સોલંકી અને લખુબેન સહિતનાં સાસરીયાઓએ સોનલબેન સોલંકી નામની પરિણીતાને કહયું હતું કે તું અમને ગમતી નથી તેમ કહી માનસીક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આટલેથી અટકયું હોય તેમ વિક્રમ અને બાબુએ સોનલબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ ઘરમાંથી કાઢી મુકતા સાસરીયા સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...