• Gujarati News
  • રાજકોટ |દિલાવરસિંહરૂપસિંહજાડેજાના પત્ની સદગુણાબારૂપસિંહ જાડેજા તેદેવેન્દ્રસિંહના માતાનું ત

રાજકોટ |દિલાવરસિંહરૂપસિંહજાડેજાના પત્ની સદગુણાબારૂપસિંહ જાડેજા તેદેવેન્દ્રસિંહના માતાનું તા. 29ના અવસાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |દિલાવરસિંહરૂપસિંહજાડેજાના પત્ની સદગુણાબારૂપસિંહ જાડેજા તેદેવેન્દ્રસિંહના માતાનું તા. 29ના અવસાન થયું છે. બેસણું તા. 1ને શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન, ઓમ કૈલાસનગર-2, મોદી સ્કૂલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુર્જરસુતારલલિતભાઇ પરસોત્તમભાઇ નગેવાડિયા (ગોંડલવાળા)ના પત્ની હસુમતીબેન(ઉ.વ.63)તે તુષારભાઇ, અલ્કાબેન ધર્મેશકુમાર બકારણિયા (જૂનાગઢ) તથા આરતીબેન મનોજકુમાર કથ્રેચા (લંડન)ના માતા તેમજ સ. અમુભાઇના નાનાભાઇના પત્ની તથા જેન્તીભાઇના ભાભી તેમજ સુનિલભાઇના કાકી તથા અંકિતના ભાભુ તેમજ સ્વ.ગોવિંદભાઇ કેશવજીભાઇ છનિયારાના પુત્રીનું તા. 29ને બુધવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. 31ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6,વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

મૂળકોમાખાનઓરિસાવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.હરિદાસ વસનજી હિંડોચાના પત્ની વનિતાબેનહરિદાસ હિંડોચા (ઉ.વ.93)તે ધીરજભાઇ, દિલીપભાઇ, નવિનભાઇ તથા કનકભાઇ તથા કુસુમબેન, મૃદુલાબેન, હંસાબેન, ચંદનબેન, પ્રફૂલાબેન, ભારતીબેન,ના માતા તથા પ્રકાશભાઇના દાદીમા તથા રઘુવીર મેઘજી એન્ડ સન્સવાળા અશોકભાઇ, દીપકભાઇ, દિનેશભાઇના નાનીમાનું તા. 29ના અવસાન પામેલ છે.

લુહારનવિનચંદ્રડાયાલાલ ડોડિયા (કાલાવડવાળા)હાલ રાજકોટ તે હરગોવિંદભાઇ ડાયાલાલ ડોડિયાના નાના ભાઇ તે ભાર્ગવભાઇના પિતા તેમજ માધવજીભાઇ જગજીવનભાઇ હરસોરાના જમાઇનું તા. 30ને ગુુરુવારના રોજ અવસાન થયું છે. બેસણુું બન્નેપક્ષનું તા.31ને શુક્રવારના સાંજે 4 થી 6 વાગ્યે લુહારજ્ઞાતિની વાડી, 22, કેવડાવાડી રાજકોટ ખાતે રાખેલ છે.

ગુર્જરપ્રજાપતિજડીબેન કાનજીભાઇ સાકરિયા (ઉ.વ.94)તે વાલજીભાઇ (ફુલછાબ પ્રેસ), ગોરધનભાઇ (કમળાપુર), વિનોદભાઇ (સાગરપાન)ના માતાનું તા. 29ના સાંજે અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજે 4 થી 6, અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, રાવલનગર શેરી નં.3 પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેનજોશી(ઉ.વ.78)તે હરગોવિંદભાઇબી જોશી (નિવૃત્તજીઇબી કર્મચારી)ના પત્ની,ડો.હિરેનભાઇ જોશી (ભૌતિકશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિ.)તથા દક્ષાબેન મહેશભાઇ વ્યાસના માતાનું તા. 30ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 1ને શનિવારે સાંજે 4.30 થી 6.30, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિકાવા|જેતપુરનિવાસીહાલ મુંબઇ (મલાડ) મણિલાલમગનલાલ શાહ (ઉ.વ.80)તે નિકાવાવાળા ભાઇચંદ ડાયાભાઇ મહેતાના જમાઇ જયંતિભાઇ, જગદીશભાઇ સ્વ.શશીભાઇ (નિકાવાના પત્રકાર) નવિનભાઇ મહેતાના બનેવીનું તા. 29ના રોજ મુંબઇ મલાડ મુકામે અવસાન થયું છે.

ગોંડલ|ચેતનાબેનકનકરાયપંડ્યા (મોવિયાવાળા)પત્ની હાલ જૂનાગઢ કનકરાય છગનલાલ પંડ્યાના પત્ની તથા પ્રમોદરાય (ગોંડલ)ના નાનાભાઇના પત્ની, દિનેશભાઇ, જગદીશભાઇ, જીતેન્દ્રભાઇના કાકીનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 1ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે, પ્રમોદભાઇ પંડ્યાના નિવાસસ્થાન, ગીતાનગર, ગોંડલ ખાતે રાખેલ છે.

મોઢવણિકધીરજલાલમનસુખલાલ શાહતે રમણિકલાલ મનસુખલાલ (લીંબડી) તેમજ રમેશચંદ્ર મનસુખલાલ શાહ (હડાળા)ના ભાઇ તથા અનિલ તેમજ મેહુલ (માતંગી સિલેકશન ગોંડલ)ના પિતાનું તા. 30ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 1ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે, ભુવનેશ્વરી અતિથીગૃહ હોલ, 2 મહાદેવ વાડી, ગોંડલ મુકામે રાખેલ છે.

ઔદિચ્યઝાલાવાડીબ્રાહ્મણ ગં.સ્વ.વનિતાબેનવજેશંકર જાની (ઉ.વ.90)તે નવિનભાઇ, હંસાબેન (ટેલિફોન ઓફિસ)અશોકભાઇ (આચાર્ય), અલ્પાબેન (જેટકો જેતપુર) જયશ્રીબેનના માતાનું તા. 30ના રોજ અવસાન થયું છે. બેસણું તા.1ને શનિવારે સાંજે 4 થી 5, ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, સાંઇબાબા મંદિર પાસે, લાલપુલ, ગોંડલ મુકામે રાખેલ છે.

ભાયાવદર|પચીસગામભાટિયા લક્ષ્મીદાસદ્વારકાદાસ ઉદેશી(મુંગા કાકાઉ.વ.92) તે મથુરદાસ, રમણિકલાલ મનસુખલાલ, જેન્તીલાલના ભાઇનું તા. 30ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.1ના રોજ 3 થી 5, લોહાણા મહાજનવાડી, ભાયાવદરમાં રાખેલ છે.

જૂનાગઢ|સૌરાષ્ટ્રબાજખેડાવાળ બ્રાહ્મણ દિલીપભાઇજયંતીલાલ મહેતા (ઉ.વ.65રિટાયર્ડ બીએસએનએલ)નું અવસાન થયું છે. બેસણું તા. 31ને શુક્રવારના સાંજના 4 થી 6,તેમના નિવાસસ્થાન, સિંધી સોસાયટી, ગ્રાંધીગ્રામ પાસે, જૂનાગઢ ખાતે રાખેલ છેે.

વરિયાવૈશ્નવપ્રજાપતિ ગં.સ્વ.ખેરાળામુકતાબેન પિતામ્બરભાઇ (ઉ.વ.85)તે રાજેશભાઇ, યોગેશભાઇનાં માતાનું તા.30 નાં અવસાન થયું છે. બેસણું તા.1 નાં સાંજનાં 4 થી 6 કલાકે કાંબી સમાજ વાડી, પાદર ચોક, જોષીપરા ખાતે રાખ્યું છે.

મોરબી|મેહુલભાઇ(ઉ.વ.36) તે નવિનચંદ્ર હરજીવનદાસ હિરાણીના પુત્ર તથા દીપકભાઇના નાનાભાઇનુ઼ં તા. 29ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. 31ને શુક્રવારે સાંજે 5 વાગ્યે, શ્રી જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

વેરાવળ|મજેઠીયાચીમનલાલજેઠાલાલ (ઉ.વ.58,કેશોદવાળા) તે પ્રતાપરાય, કિશોરભાઇ, વિજયભાઇ, નરેન્દ્રભાઇ, જગદિશભાઇ, સ્વ. કમલેશભાઇ રૂધાણીનાં જમાઇ, સ્વ.પિયુષ, ભાવેશ રૂધાણીનાં બનેવીનું તા.27 નાં અવસાન થયું છે. સાદડી તા.1 નાં સાંજે 4 થી 6 કલાકે નવા રામ મંદિર, કૃષ્ણનગર, વેરાવળ ખાતે રાખી છે.

ખાંભા|હરિયાણીભાનુબેનમનોહરદાસ (ઉ.વ.83)તે કાંતીભાઇ, મહેન્દ્રભાઇ, ચંદ્રકાંતભાઇ, ઘનશ્યામભાઇનાં માતાનું અવસાન થયું છે.

બાબરા|વસાણીપ્રફુલાબેન(ઉ.વ.52)તે સ્વ.હરીલાલ અમૃતલાલ ઉનડકટનાં મોટા દિકરી, પ્રવિણચંદ્રનાં પત્ની, રાજુભાઇ, હર્ષદભાઇનાં મોટાબહેનનું તા.25 નાં અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.1 નાં સાંજે 4 થી 5 કલાકે લોહાણા મહાજનવાડી, બાબરા ખાતે રાખી છે.

ગાવડકા|ધામેચાકેશુભાઇકાનજીભાઇ (ઉ.વ.73)તે જયંતીભાઇનાં મોટાભાઇ, અમિતભાઇનાં મોટાબાપુજીનું તા.30 નાં અવસાન થયું છે. બેસણું તા.1 નાં સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન, ગાવડકા ખાતે રાખ્યું છે.

જામનગર|ચા.મ.મ.બ્રાહ્મણમુળલીબુડાના હાલ જામનગર સીમાબેનતેપ્રકાશનાભાઇના પત્ની અને મગનલાલ રાજારામ દવેના પુત્રવધુ તેમજ ખીજડીયા તળના સ્વ. હરખશંકર અંબારામ દવેના પુત્રીનું તા. 27ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું અને પિયર પક્ષનું બેસણું તા. 30ને ગુરૂવારના બપોર બાદ 4 થી 4.30 વાગ્યા સુધી તળાવની પાળ જામનગર ખાતે રાખવામાં આવ્યંુ છે.

ઢાંક| ઢાંકનિવાસીરમણીકભાઇ(કારાભાઇ વાળંદ) મૂળજીભાઇ સોલંકી (ઉ.વ.62)તે ધનાભાઇ કાંતિભાઇ હરેશભાઇ અને નીરુબેનના મોટાભાઇ તે સતીષ અને દિવ્યેશના પિતાનું તા. 30ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 1ના શનિવારના 4 થી 6 વાગ્યા સુધી વાણિયાનીવાડી ખાતે રાખેલ છે.

વીરપુર(જલારામ) | સ્વ.ત્રિભોવનદાસ ડાયાભાઇઔધિયાના પુત્ર,પ્રવીણભાઇ ત્રિભોવનદાસઔધિયા (ઉ.વ.76)તે દીપકભાઇ તથા કમલેશભાઇના પિતા તથા સ્વ.નટવરલાલના નાનાભાઇ તેમજ સ્વ.પ્રભુદાસભાઇ સ્વ.ધીરજલાલ તથા સ્વ.સૌભાગ્યચંદ્રના મોટાભાઇનું તા. 30ને ગુરુવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. 1ને શનિવારને સાંજે 4.30 થી 5.30, હરિરામ જલારામ, લોહાણા મહાજન વાડી, બસસ્ટેન્ડ રોડ, વીરપુર (જલરામ) મુકામે રાખેલ છે.