• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતા જેલહવાલે

જૂનાગઢમાં પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતા જેલહવાલે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનામધુરમ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા પિતાએ પોતાની 13 વર્ષની પુત્રી પણ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ પોલીસે તેને ઝડપી લઇ આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેમને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.

બનાનવી મળતી વિતગ મુજબ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા સુરેશ આપાભાઇ વાળાએ પોતાની પત્ની બહાર ગામ ગઇ હોય અને એકલતાનો લાભ લઇને તેની 13 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કર્યું હતું, તેમજ કોઇને કહીશ તો હું દવા પી જાય તેવી ધમકી આપી હતી. અંગે પુત્રીની માતાએ સી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે નરાધમ પિતાને ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના જામીન નામંજૂર કરતા પોલીસે તેને જેલહવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...