તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં

જૂનાગઢ |જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં ગીર ફાઉન્ડેશનનાં નિયામક આર.ડી.કંબોજે ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તરીકે એમ.એમ.ગોહેલની નિમણુંક કરી હતી. તેમણે દર મહિને જિલ્લા શિક્ષણાધિકારીને માસિક અહેવાલ આપવાનો રહેશે.

જૂનાગઢનાં સંકલનકારની ઇકો કલબ માટે નિયુક્તિ કરાઇ

અન્ય સમાચારો પણ છે...