ઉમરાળા ગામમાં મોટાભાઇએ ભાઇને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢપંથકનાં બીલખા તાબેનાં ઉમરાળા ગામે રહેતાં ગોલણ લખુભાઇ મકવાણાએ તેનાં મોટાભાઇ ભીખુ મકવાણા પાસે તેની ભાગ બટાઇનાં રૂ.20 હજારની કરતાં બાબતે બોલાચાલીમાં મોટાભાઇએ ઉશ્કેરાઇ જઇ પાઇપથી માર મારી ગોલણભાઇને પગનાં ભાગે ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...