• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢકૃષિ યુનિવર્સિટી અને રોટરી કલબ દ્વારા મહિલા હેલ્થ

જૂનાગઢ | જૂનાગઢકૃષિ યુનિવર્સિટી અને રોટરી કલબ દ્વારા મહિલા હેલ્થ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢકૃષિ યુનિવર્સિટી અને રોટરી કલબ દ્વારા મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. અંગે કુલપતિ ડો.અે.આર.પાઠક, ડો.પી.વી.પટેલ, કૈલાશબેન પાઠક હાજર રહ્યા હતા. કેમ્પમાં ડો.નિકુંજ ઠુંમર, ડો.અંજલી મોરવાડીયા, જીજ્ઞાબેન શાહ, ડો.જીજ્ઞાબેન ફળદુ સહિતનાએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...