તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં 6.63 લાખનો દારૂ ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં એસપી નિલેશ જાજડીયાના આદેશથી ડીવાયઅેસપી એવી ગખ્ખરના માર્ગદર્શનમાં સ્ક્વોડ ડિવીઝન પીઆઇ ડામોર, એલસીબી પીઆઇ બી અેમ ચોધરી, પીએસઆઇ જે.પી જાડેજા, અેસઅોજી પીએસઆઇ એમ એસ ગોહીલ સહિતની ટીમે વિવિધ સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દરમિયાન કડીયાવાડ વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે કડીયાવાડમાં કિશન ઉર્ફે ટકો લખમણ સોંદરવાના કડીયાવાડમાં આવેલ મકાનમાંરેઇડ પાડી હતી અને ઘરના ભોયરમાં છુપાવેલ કુલ3077 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી રૂ 6,63,200ની કિમતનો મુદામાલ કબજે કર્યો હતો. જોકે સમીર,સની અને 3 મહિલાઅો હજાર મળી આવી હતી. અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો