તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથથી છોટાઉદેપુરની બસ સેવાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતએસટી નિગમ વડોદરા એસટી વિભાગ દ્વારા સોમનાથથી છોટા ઉદેપુર એસટી બસની સેવાનો પ્રારંંભ કરાવવામાં આવ્યો હતો. તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે. ત્યારે વડોદરા તરફથી યાત્રાધામ સોમનાથ આવવા માટે યાત્રિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ એસટી બસની સુવિધા આપવામાં આવી હતી. વડોદરા ડેપો દ્વારા સોમનાથ રૂટની એસટી બસ સાંજે 7 વાગ્યે વડોદરાથી ઉપડશે. જે તારાપુર, ચોટીલા, રાજકોટ, વિરપુર, જૂનાગઢ, કેશોદ, વેરાવળ થઇ સોમનાથ સવારે 8:30 વાગ્યે પહોંચશે. જ્યારે બસ બપોરનાં 12:30 વાગ્યે પહોંચશે. જ્યારે બસ બપોરનાં 12:30 વાગ્યે સોમનાથથી છોટા ઉદેપુર રૂટ પર જશે. જેનિં સ્વાગત સોની જ્ઞાતિનાં પ્રમુખ લક્ષ્મીદાસ સાગર, નીરીશ, યોગેશ વગેરે દ્વારા કરાયું હતું અને મુસાફરોને મોં મિઠા કરાવ્યા હતા. બસ શરૂ થતાં સોમનાથ યાત્રાધામે મુસાફરોને સારી સગવડ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો