તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પીધેલા ત્રણ પોલીસની ઝપટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠમાંપોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિસાવદર અને ભેંસાણમાંથી ત્રણ શખ્સોને પીધેલા ઝડપી પાડ્યા હતા. જ્યારે માંગરોળનાં દિવાસા ગામેથી રેઈડ પાડી રહેણાંક વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદરમાં થી પોલીસે દિનેશ છગન વાઘેલા, ભેંસાણમાંથી દિનેશનાથ ગુલાબનાથ મકવાણા અને માંગરોળમાંથી પિયુષ દેવા ગઢીયાને કેફી પીણુ પીધેલી હાલતમાં ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં માંગરોળનાં દિવાસા ગામે શીલનાં એએસઆઇ ચોવટે રેઇડ કરી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપી પાડયો હતો. રેઇડ દરમિયાન રાજુ રામા બારીયા હાજર મળી આવતા તેને અટકમાં લેવા આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો