તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢની ભેંસાણ રોડ સ્થિત નોબલ એમ.બી.એ. કોલેજમાં ખાનગી કંપનીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢની ભેંસાણ રોડ સ્થિત નોબલ એમ.બી.એ. કોલેજમાં ખાનગી કંપનીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢની ભેંસાણ રોડ સ્થિત નોબલ એમ.બી.એ. કોલેજમાં ખાનગી કંપનીઓ તથા આઇટીએમ યુર્નિવસીટી દ્રારા પુલ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેસમેન્ટ ડ્રાઇવમાં 250 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પ્રકિયામાં ઇન્ટરવ્યુ પહેલા પ્રિ-પ્લેસમેન્ટ ટોકમાં વિદ્યાર્થીઓને જોબ વિશેની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ઇન્ટરવ્યુ યોજાયા હતાં. સમગ્ર કેમ્પસ ડ્રાઇવને સફળ બનાવવામાં એમ.બી.એ વિભાગના વડા પ્રો.જય તલાટી, ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ વિભાગનાં વડા પ્રો. હર્ષ મોઢા પ્રિન્સીપાલ ડો.એચ.એન.નાગરાજાએ જહેમત ઉઠાવી હતી.

250 થી વધુ ઉમેદવારોએ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો