તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ |આગામી તા.4 સપ્ટેમ્બર 2016નાં રોજ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |આગામી તા.4 સપ્ટેમ્બર 2016નાં રોજ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ |આગામી તા.4 સપ્ટેમ્બર 2016નાં રોજ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે મનપાની હદમાં રહેતા અને વર્ષ 2016માં ઉર્તિણ થયેલ બ્રહ્મસમાજના વિધાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન હાથ ધરાયું છે. જેમાં ધો.5થી10 સુધી 80 ટકા માર્ક પ્રાપ્ત કરનાર, ધો.11-12માં 70 ટકા તેમજ સ્નાતક - અનુસ્નાતક કક્ષા એન્જી/મેડીકલ/ડિપ્લોમા/બી.એડ./પી.ટી.સી.વગેરે માટે 60 ટકા સુધીનાં અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. માટેનાં ફોર્મ નોબલ સ્કુલ, ક્રિષ્ન કાર્ડ, ભરાડ સ્કુલ, ભવાની ઝેરોક્ષ, આલ્ફા હાઇસ્કુલ રાયજીનગર સામે એકલવ્ય પબ્લીક સ્કુલ ઝાંઝરડા રોડ, અભિષેક સ્કુલ વગેરે સ્થળોએથી તા.10 ઓગષ્ટ 2016 સુધી મેળવી પરત કરવાના રહેશે એવું પરશુરામ ફાઉન્ડેશનના પ્રમુખ શૈલેષભાઇ દવેની યાદીમાં જણાવાયું હતું.

આગામી 4 સપ્ટેબરે બ્રહ્મસમાજના છાત્રો માટે સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો