તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢની સરકારી અાર્ટસ અેન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ |જૂનાગઢની સરકારી અાર્ટસ અેન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢની સરકારી અાર્ટસ અેન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂ ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું. તકે કોલેજનાં આચાર્ય ડો.આર.કે.ડોડીયા, કોલેજના અધ્યાપક સોલંકી, ધર્મિષ્ઠાબેન મકવાણા વિદ્યાર્થીઓેને વધુ જ્ઞાન આપ્યુ હતું. કોલેજનાં વિદ્યાર્થી અભિષેક ટીલાવતે ગુરૂવંદના, મધુબેન સવલાણીએ વકતવ્ય આપ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ડો.કપિલ ધોસીયાએ કર્યુ હતું.

સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો