તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગૌહત્યાના નામે અત્યાચાર બંધ કરો : વિશ્વ હિન્દુ પરિષદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌહત્યાના નામે અત્યાચાર બંધ કરો : વિશ્વ હિન્દુ પરિષદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંવિશ્વ હિન્દુ પરીષદે જણાવ્યુ હતું કે, ઉનામાં મૃત્યુ પામેલ ગાયને ખોટી રીતે હત્યા ગણીને સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એને બંધ કરો.

જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરીષદનાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રણછોડભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ઉનામાં મૃત્યુ પામેલી ગાયોને ખોટી રીતે હત્યા ગણીને સમાજ ઉપર જે રીતે અત્યાચારો થઇ રહ્યા છે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ. હિંદુ સમાજમાં કુદરતી રીતે મૃત્યુ પામેલી ગાયો તેમજ પશુઓના નિકાલની વ્યવસ્થા છે. પરંપરાગત રીતે ચાલી રહ્યુ છે. જેના ઓઠા હેઠળ અમુક તત્વો દ્વારા ગૌહત્યા કહીને અમુક તત્વો દ્વારા અત્યાચાર કરવામાં આવે છે તેનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો